2025 વર્ષમાં ખાતામાં સ્કોલરશીપ જમા થયેલ નથી.

Description
મારું નામ હેમંત પવાર છે મારો પુત્ર ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરે છે. વર્ષ 2025 માં આ યોજનાની એકપણ રૂપિયો જમા થયેલ નથી.

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.