Related Scheme
Description
અમે ડોક્યુમેન્ટ 4 મહિના થી અપાયા છે પણ હજુ ફોર્મ રિજેક્ટ થયું છે કે નહીં એની કોઈ ઇન્ફોર્મેશન નથી આપતા.હજુ જ્યારે ફોર્મ ભરીને બધું આપ્યું છે અને આંગણવાડી વાડી ન કર્મચારી એ કીધું છે કે તમારું પેમેન્ટ 3 મહિના થી પાર્ટ પેમેન્ટ માં પૈસા આવવાનું ચાલુ થઈ જશે.પણ હજુ પૈસા આવતા નથી એકાઉન્ટ માં અને અમે રજૂઆત કરી પણ કોઈ સરખો જવાબ મળતો નથી .અને ફોર્મ રિજેક્ટ થયું છે કે નહીં એ પણ કહેતા નથી .અમે અમારી રીતે એપ્લિકેશન માં જોયું પણ હજુ આંગણવાડી માંથી જ પ્રોસેસ પેન્ડિંગ બતાવે છે .હું વિનંતી કરું છું કે અમારી પ્રોસેસ કરો અને અમને પેમેન્ટ મળે એવી વિનંતી કરીએ છે
Add new comment