ગુજરાત નમોશ્રી હેઠળ મળવાપાત્ર સહાય ન મળવા બાબત

Related Scheme
Description
સાહેબશ્રી, જય ભારત સાથે જણાવવાનું કે, અમારા દ્વારા નમોશ્રી યોજના હેઠળનું આંગણવાડીમાં ફોર્મ ભરવામાં આવેલ પરતું આજ દિન સુધી સહાય મળેલ નથી તેમજ મારૂ બાળક ૧૮ માહિનાનું થય ગયું છે પણ હજુ સુધી લાભ મળેલ નથી

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.