Related Scheme
मुख्य
મારો પુત્ર હિતાર્થ જોશી અમદાવાદની ખ્યાતી વર્લ્ડ સ્કૂલ માં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે તેઓની બે વખત નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં શાળા દ્વારા રજીસ્ટર અને અરજી કરેલ છે છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારનો લાભ આ યોજનામાં અમોને મળેલ નથી ઘટતું કરવા વિનંતી
नवी प्रतिक्रिया द्या