Related Scheme
Description
બાળક નો જન્મ થયે 1 મહિનો થઇ ગયો તેમ છતા સદર યોજના નો લાભ મળેલ નથી. આશા વર્કર સંગીતા બેન રાઠવા ને બધા જ ડોક્યુમેન્ટ આપી દીધેલા છે તેમ છતાં તે ધ્યાન દેતા નથી. ફોન ઉપાડતા નથી. ગોળ ગોળ ફેરવે છે. આ બાબત નુ વહેલી તકે નીરાકરણ લાવવા આપને નમ્ર વિનંતી.
Comments
Namoshi Yojana

Gujarati
નમો શ્રી યોજના હપ્તો આવેલો નથી ડીલેવરી પણ થઈ ગઈ એક હપ્તો જ આવેલો એ 3000 નો બીજો હપ્તો આવેલો નથી તમે શું કરવું હવે
ગુજરાતી
નમો શ્રી યોજના માં મને પહેલો હપ્તો જ મળેલો છે 3000
ડીલીવરી પણ થઈ ગઈ પણ બીજો હપ્તો નથી મયળો ડીલીવરી થયા ને એક મહીનો થય ગયો છે તે સતા પણ બીજો હપ્તો નથી મયળો
મારી તમને નર્મ વિનંતી કે તમે આ કાર્ય વાહી કરો
નમો શ્રી યોજના નું એક પણ હપ્તો આવેલ નથી
નમો શ્રી યોજના હેઠળ જરૂર ડોક્યુમેન્ટ આધાર પુરાવા રજૂ કરેલ છે છતાં એક હપ્તો આવેલ નથી ડિલિવરી થયા ને 3 મહિના થઇ ગયા છે
Add new comment