Related Scheme
Description
સવિનય સાથે જણાવવાનું કે હું ચૌહાણ આર્યા મનીષકુમાર ધોરણ 11 science માં સાબરકાંઠા જીલ્લા ની ખેડબ્રહ્મા તાલુકા ની sheth k.t.high school માં અભ્યાસ કરૂ છે.નમો સરસ્વતી યોજનાની શિષ્યવૃતિના આ વર્ષે એક પણ રૂપિયા ખાતા માં આવ્યા નથી.વિદ્યાર્થી નું નામ .ચૌહાણ આર્યા મનીષકુમાર છે.student uid .240501063171720231 છે. તથા બેંક ખાતા no.43002859733 SBI KHEDBRAHMA IFSC SBIN0001255 છે.to આપ શ્રી ને નમ્ર અરજ કે આ નાણા સત્વરે ખાતા માં જમા થાય એવી આશા છે.આર્યા ની માતા નું અવસાન થયેલ છે .જેથી ફોર્મ ભરતી વખતે માતા નું મરણ પ્રમાણપત્ર સામેલ કરેલ છે.જેથી આર્યા નું પોતાનું ખાતું છે. ધોરણ 10 માં આ યોજના ના નાણા જમા થયેલ છે .પરંતુ આ વર્ષે એક પણ રૂપિયા ખાતા માં આવ્યા નથી.. શાળા માં તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે કે એપ્રુવલ થઇ ગયું છે ..આવી જશે પરંતુ બીજા બાળકો ના ખાતા માં જમા થયા છે ..આર્યા ના ખાતા જમા નથી થયા તો .સત્વરે તપાસ કરી જાણ કરાવશો.
Comments
namo laxmi scholership
please give replay meri beti std.9th and 10th m.n.shah highschool mankva,ta.mahemdavad,dst.kheda ma staudy kari 11th std. ma aavel chhe. but namo laxmi ni scholership no ekj haptto aavel chhe. to kyo problem se te mane replay aapjo
Add new comment