Related Scheme
Description
I had filled the form for the Namo Saraswati Yojana last year, and this is the application number 252600000002979429. I still have not received the scholarship amount in my bank account
Comments
Not Received Scholarship in Std-12 Science
મારા બાળકનું નામ નિત્ય હેમંતભાઈ પવાર છે. ડાયસ નંબર 240705007121410068 છે. પહેલા મને કહેવામાં આવ્યું તમારી બેન્કમાં તમારું આધારકાર્ડ લિંક નથી પછી અમે આધારકાર્ડ પણ લિંક કરાવ્યું પછી કહ્યું કે તમારું બેંક એકાઉન્ટમાં NPCI માં આધારકાર્ડ મેપિંગ નથી થતું અમે અમારું એકાઉન્ટ પણ લિંક થઈ ગયું પણ હજુ સુધી અમારા ખાતામાં સ્કોલરશીપ જમા નથી થઈ.
Add new comment