Related Scheme
Description
માનનીય સાહેબ શ્રી
ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવા નુ કે મારી દીકરી ધોરણ ૧૦ માં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ હિંમતનગર માં અભ્યાસ કરતી હતી અને એ સ્કૂલ માં નમો લક્ષ્મી યોજના માટે નુ પેહલી વખત ફોર્મ ભરેલ હતું અને અત્યારે મારી દીકરી બીજી સ્કૂલ માં અભ્યાસ કરે છે તો મારી દીકરી ની જૂની સ્કૂલ માં થી નમો લક્ષ્મી યોજના હેઠળ એપ્રુવાલ આપતી નથી તો આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે
Add new comment