વાહલી દિકરી યોજનાનું મારી છોકરીનું ફોર્મ મંજુર કરવા બાબત

Description
મે.સાહેબશ્રી, આથી જણાવવામાં આવે છે કે મારી છોકરીનું વાહલી દિકરી યોજનાનું ફોર્મ નવેમ્બર-૨૦૨૫ દરમ્યાન ભરેલ હતું પરંતુ હજી સુધી ફોર્મ મંજુર થયેલ નથી.જે અર્થે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.