નામો શ્રી યોજના નો હપ્તો ન મળવા બાબત Your Name monika kothiya ટિપ્પણી ઉપરોક્ત વિષય અન્વયે જાણવાનું કે રાજકોટ મહાનગર પાલિકા ના વોર્ડ No.12 ના UPHC માં નામોશ્રી યોજના નું રજીસ્ટેશન કરાવેલ અને બાળક આજની તારીખે 2.5 માસ નું થવા આવેલ પણ હજુ સુધી એક પણ હપ્તો આવેલ નથી જેથી આપની કક્ષાએ થી યોગ્ય કાર્યવાહી કરવા વિંનતી છે જવાબ
ઉપરોક્ત વિષય અન્વયે જાણવાનું કે રાજકોટ મહાનગર પાલિકા ના વોર્ડ No.12 ના UPHC માં નામોશ્રી યોજના નું રજીસ્ટેશન કરાવેલ અને બાળક આજની તારીખે 2.5 માસ નું થવા આવેલ પણ હજુ સુધી એક પણ હપ્તો આવેલ નથી જેથી આપની કક્ષાએ થી યોગ્ય કાર્યવાહી કરવા વિંનતી છે