ઉપરોકત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે અમો ગુજરાત રાજયના જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહેવાસી છે. અમોના મોટા ભાઇનું વીજશોકના કારણે તા.૦૨/૦૬/૨૦૨૫ ના રોજ મૃત્યુ થયેલ છે. અને અમોના નામે કોઇ જમીન આવેલી નથી. કે અમો કોઇ જમીન ધારણ કર્તા નથી. તો અમોને ઉકત સહાય મળવા પાત્ર છે કે કેમ માહીતી આપવા વિનંતી છે.