Vahali dikari yojna Your Name Dharjiya Sanjay ટિપ્પણી હું આંગણવાડી એ ગયો હતો મારે મારી દીકરી ફોર્મ ભરવાનું હતું વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે પરંતુ તે આંગણવાડી વાળા મેડમ મે ના પાડી કે તમે લાભ નહી લઈ સકો મારે જાણવું સે કે મને એ લાભ કયા કારણે નહી મળે અને ફોર્મ આપવાની ના પાડે સે જવાબ
હું આંગણવાડી એ ગયો હતો મારે મારી દીકરી ફોર્મ ભરવાનું હતું વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે
પરંતુ તે આંગણવાડી વાળા મેડમ મે ના પાડી કે તમે લાભ નહી લઈ સકો મારે જાણવું સે કે મને એ લાભ કયા કારણે નહી મળે
અને ફોર્મ આપવાની ના પાડે સે