નમો શ્રી યોજના નો લાભ મળ્યો નથી आपका नाम Patel Kajalben Gautambhai टिप्पणी નમો શ્રી યોજના નું ફોર્મ ભરે બહુ જ ટાઈમ થઈ ગયો છે. મારુ ગામ ઝોલાપુર છે ત્યા ની સરકારી હોસ્પિટલમાંથી ફોર્મ ભરાવ્યું હતું. અમને ત્યાં થી કોઈ જવાબ પણ મળતો નથી. બાળક પણ 1 વર્ષ અને 4 મહિના થવા આવ્યા. તો થોડી મદદ કરવા વિનંતિ છે સાહેબ..🙏🙏🙏 जवाब दें
નમો શ્રી યોજના નું ફોર્મ ભરે બહુ જ ટાઈમ થઈ ગયો છે. મારુ ગામ ઝોલાપુર છે ત્યા ની સરકારી હોસ્પિટલમાંથી ફોર્મ ભરાવ્યું હતું. અમને ત્યાં થી કોઈ જવાબ પણ મળતો નથી. બાળક પણ 1 વર્ષ અને 4 મહિના થવા આવ્યા. તો થોડી મદદ કરવા વિનંતિ છે સાહેબ..🙏🙏🙏