नई टिप्पणी जोड़ें

માહિતી આપવા બાબત

आपका नाम
PRANJAL RAHUL PARMAR
टिप्पणी

અમે ચાણસ્મા ગામ ના રહેવાસી સીએ એન્ડ મારી પતની હાલ પ્રેગ્નન્સ સે એન્ડ એને આ સગર્ભા સ્ત્રી ને જે ફોમ ભરવા નું હોય એ ત્યાંની આશા વર્કર એન્ડ આરોગ્ય કર્મચારી ભરવાનું કહી ને હજુ ભર્યું નહીં ને તમારે હવે એમ કહે સે તમારું જે બેંક ઓફ બરોડા નું એકાઉન્ટ સે તે નહીં ચાલે તમારે ચાણસ્મા માં પોસ્ટ નું એકાઉન્ટ ખોલવું પડશે આવું હો કે ન હોય એન્ડ જો હોય તો પસી હવે એટલા મહિના પસી કેમ કહ્યું અત્યાર સુધી શું કરતા હતા એના વિરુદ્ધ માં કાર્યવાહી કરી શકાય કે નહીં

सादा टेक्स्ट

  • No HTML tags allowed.
  • लाइन और पैराग्राफ स्वतः भंजन