नई टिप्पणी जोड़ें

Namoshree yojna Beneficiary payment absent

आपका नाम
Padhariya Puspaben
टिप्पणी

માન.શ્રી ... અમારા નમો શ્રી યોજના હેઠળ ના લાભાર્થી ને ડિલેવરી થયા ને 7 મહીના થયા છે અને બાળક નું તમામ રસીકરણ પણ પુર્ણ કરેલ છે છતાં આજ સુધી એક પણ હપ્તો નાખવા માં આવેલ નથી અને હેલ્પ લાઈન નંબર પર કે કચેરી ખાતે થી યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી તો આ બાબતે ઘટતું કરવા નમ્ર વિનંતી

सादा टेक्स्ट

  • No HTML tags allowed.
  • लाइन और पैराग्राफ स्वतः भंजन