Vahali dikari yojna आपका नाम Dharjiya Sanjay टिप्पणी હું આંગણવાડી એ ગયો હતો મારે મારી દીકરી ફોર્મ ભરવાનું હતું વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે પરંતુ તે આંગણવાડી વાળા મેડમ મે ના પાડી કે તમે લાભ નહી લઈ સકો મારે જાણવું સે કે મને એ લાભ કયા કારણે નહી મળે અને ફોર્મ આપવાની ના પાડે સે जवाब दें
હું આંગણવાડી એ ગયો હતો મારે મારી દીકરી ફોર્મ ભરવાનું હતું વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે
પરંતુ તે આંગણવાડી વાળા મેડમ મે ના પાડી કે તમે લાભ નહી લઈ સકો મારે જાણવું સે કે મને એ લાભ કયા કારણે નહી મળે
અને ફોર્મ આપવાની ના પાડે સે